રાજકોટમાં રીઢા ગુનેગારોની 60 મિલકતો પર બુલડોઝર કાર્યવાહી

રાજકોટમાં રીઢા ગુનેગારોની 60 મિલકતો પર બુલડોઝર કાર્યવાહી

રાજકોટમાં રીઢા ગુનેગારોની 60 મિલકતો પર બુલડોઝર કાર્યવાહી

Blog Article

રાજકોટમાં સત્તાવાળાએ 38 રીઢા ગુનેગારોની 60થી વધુ ગેરકાયદે મિલકતો પર સોમવારે બુલડોઝર ફેરવી દીધું હતું. આ કાર્યવાહી અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે ગુજરાતના ગૃહપ્રધાન અને ડીજીપીના આદેશ પર 38 રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી હતી.

Report this page